National
-
જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચુંટણી ૨૦૧૯ માટે તથા જિલ્લાના જૂનાગઢ પંચાયતની વડાલ મતદાર મંડળ અને જૂનાગઢ તાલુકા પંચાયતની ૧૬ સુખપુર મતદાર મંડળ તથા વિસાવદર તાલુકા પંચાયતની મોણીયા મતદાર મંડળની ખાલી પડેલ બેઠકની પેટા ચુંટણી તા.૨૧-૭-૨૦૧૯ના રોજ યોજાનાર છે. જે સંદર્ભે મતદાનને આનુક્ષંગીક કામગીરી કરવા માટે તા.૧૫/૭/૨૦૧૯ના રોજ વિવિધ હુકમો કરવામાં આવ્યા છે. તે મુજબ ચુંટણીના દિવસે આવનાર રજુઆત માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. જેમાં નાયબ મામલતદાર શ્રી ઝલકબેન સગારકા, શ્રી હિરપરા, શ્રી સાદીયા સહિતના કર્મચારીઓની કંટ્રોલરૂમમાં નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા કક્ષાએ નંબર ૦૨૮૫-૨૬૩૪૦૮૮ અને નાયબ મામલતદાર શ્રી નો નંબર ૯૮૨૫૦૨૪૫૨૭ છે.
Reported By:Mehul H. Bhatt